achievements details
ગણિત-વિજ્ઞાન પ્રદર્શન : ૨૦૧૬-૧૭ (એસ.વી.એસ. કક્ષા)
ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેનાર ગુજરાતી માધ્યમનાં વિદ્યાર્થીના નામ નીચે મુજબ છે:
૧. પટેલ સોહમ મનીષભાઈ – ધો. ૯
2. પટેલ ધૈર્ય મનોજભાઈ – ધો. ૯
પ્રોજેક્ટની વ્યાપક માહિતી નીચે પ્રમાણે છે.
પ્રોજેક્ટનું નામ : “ SMS દ્વારા ટ્યુબવેલનું સંચાલન ”
- આજકાલ સમયના અભાવે અને પાણીની અછતનાં કારણે ખેડૂતો પરેશાન છે. આવા સંજોગોમાં પાણીની અને સમયની બચત કરતું આ મોડેલ એટલે SMS દ્વારા ટ્યુબવેલનું સંચાલન.
- જેમાં ઘરે બેઠા મોબાઈલથી ટ્યુબવેલને ચાલુ કે બંધ કરી શકાય છે. આ ટેકનોલોજી આવનારા સમયમાં ખેડૂતોને ખુબજ ઉપયોગી સાબિત થશે.
00 December 0000