achievements details
પ્રથમ વિજેતા (માધ્યમિક વિભાગ) રાષ્ટ્રીય સંસ્કૃત સમૂહગાન સ્પર્ધા : ગુજરાતી માધ્યમ
તા.:૦૯-૦૮-૨૦૧૫ નાં રોજ ભારત વિકાસ પરિષદ (મહાવીરનગર શાખા) ગુજરાત મધ્ય પ્રાંત દ્વારા દેવસ્ય સ્કૂલ મુકામે આયોજિત : માધ્યમિક વિભાગ : રાષ્ટ્રીય સંસ્કૃત સમૂહગાન સ્પર્ધામાં આધારશીલા ગુજરાતી માધ્યમનાં વિદ્યાર્થીઓએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. આધારશીલા પરિવાર આપ સૌને હાર્દિક શુભેચ્છા અર્પે છે.
ભાગ લેનાર વિદ્યાર્થીનીઓનાં નામ :
- વાડદોરીયા વૈદેહી નારણભાઈ - ધોરણ : ૯
- શાહ જૈના હેમલભાઈ - ધોરણ : ૯
- વાઘેલા જ્યોતિ પ્રતાપસિંહ - ધોરણ : ૧૦
- પટેલ વૃંદા મહેશભાઈ - ધોરણ : ૧૦
- પટેલ શેફાલી મહેન્દ્રભાઈ - ધોરણ : ૧૦
- ગજેરા દિશા ભરતભાઈ - ધોરણ : ૧૦
- પટેલ કિરણ બળદેવભાઈ - ધોરણ : ૧૦
સ્વરાંકન
- પંડ્યા ધ્રુતિકા દીપકકુમાર
સહાયક
હાર્મોનિયમ - ધ્રુતીકા પંડ્યા
તબલા - વિજય વાઘેલા
ખંજરી - જીજ્ઞાસા પટેલ
09 August 2015