achievements details

રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા– પ્રથમ વિજેતા (પ્રાથમિક વિભાગ) : ગુજરાતી માધ્યમ

તા.:૦૯-૦૮-૨૦૧૫ નાં રોજ ભારત વિકાસ પરિષદ (મહાવીરનગર શાખા) ગુજરાત મધ્ય પ્રાંત દ્વારા દેવસ્ય સ્કૂલ મુકામે આયોજિત : પ્રાથમિક વિભાગ : રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં આધારશીલા ગુજરાતી માધ્યમનાં વિદ્યાર્થીઓએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. આધારશીલા પરિવાર આપ સૌને હાર્દિક શુભેચ્છા અર્પે છે.

ભાગ લેનાર વિદ્યાર્થીનીઓનાં નામ :

-    ધાનાણી ઋતુ સુનીલભાઈ -  ધોરણ : ૭                     

-    પટેલ ડિમ્પી ધર્મેન્દ્રભાઈ - ધોરણ : ૭

-    ગજેરા કૃતિ મનસુખભાઈ - ધોરણ : ૭

-    પટેલ મીરા ગોપાલભાઈ - ધોરણ : ૭

-    પટેલ ડેનીશા ચંદ્રકાન્તભાઈ - ધોરણ : ૭

-    પટેલ પ્રિયાંશી ધ્રુપતભાઈ - ધોરણ : ૭

-    ચૌધરી ધૃતિ પ્રકાશભાઈ - ધોરણ : ૭

-    નાવડિયા એષા પરેશભાઈ - ધોરણ : ૬

સ્વરાંકન

- પંડ્યા ધ્રુતિકા દીપકકુમાર

સહાયક

હાર્મોનિયમ    -    ધ્રુતીકા પંડ્યા

તબલા           -   વિજય વાઘેલા

ખંજરી            -   જીજ્ઞાસા પટેલ

  09 August 2015

  Back to