achievements details

તાલુકા કક્ષા ખેલમહાકુંભ : ૨૦૧૪

તા.: ૦૯-૧૦-૨૦૧૪ નાં રોજ તાલુકા કક્ષા દ્વારા અમદાવાદ પબ્લીક સ્કુલ મુકામે આયોજિત : ખેલમહાકુંભ પ્રતિયોગીતામાં આધારશીલા ગુજરાતી માધ્યમનાં વિદ્યાર્થીઓએ વિવિધ સ્થાન પ્રાપ્ત કરેલ છે. આધારશીલા પરિવાર આપ સૌને હાર્દિક શુભેચ્છા અર્પે છે.

પ્રતિયોગીતામાં ભાગ લેનારનાં નામ અને માહિતી નીચે પ્રમાણે છે.

૧, યાત્રી પીઠવા કમલેશભાઈ – ધોરણ : ૯

        ૧, લંગડીફાળ કૂદ – તૃતીય ક્રમ

2, વિસ્મય મોતીભાઈ પ્રજાપતિ – ધોરણ : ૧૦

        ૧, બરછી ફેંક – દ્વિતીય ક્રમ

        2, ૨૦૦ મી. દોડ - દ્વિતીય ક્રમ

૩, હર્ષિલ હર્ષદભાઈ પ્રજાપતિ – ધોરણ : 6

        ૧, ૨૦૦ મી. દોડ - દ્વિતીય ક્રમ

4, કૃણાલ નારણભાઈ દેસાઈ – ધોરણ : 6

        ૧, ૪૦૦ મી. દોડ - દ્વિતીય ક્રમ

  26 November 2014

  Back to