achievements details
ગણિત – વિજ્ઞાન પ્રદર્શન : રાજય કક્ષાની સ્પર્ધામાં પસંદગી પામેલ છે.
SVS કક્ષાએથી જીલ્લા કક્ષાની સ્પર્ધામાં પસંદ પામી આ પ્રોજેક્ટ રાજય કક્ષાએ પસંદગી પામેલ છે. પ્રદર્શન ૧૬-૧૦-૨૦૧૪ નાં રોજ અનુપ કુંવરબા વિદ્યાલય, વરસોડા (તા. માણસા, જી. ગાંધીનગર) મુકામે યોજાયેલ હતું. જે આગામી દિવસોમાં સુરત મુકામે ગણિત – વિજ્ઞાન પ્રદર્શનમાં સંસ્થાનું પ્રતિનિધિત્વ કરશે. સર્વે વિદ્યાર્થીમિત્રો અને શિક્ષક્મીત્રોને શાળા પરિવાર તરફથી અભિનંદન.
સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીમિત્રો :
૧, ઋષિ કેતનકુમાર પટેલ (ધોરણ – ૧૦)
૨, જલ પરેશભાઈ પટેલ (ધોરણ – ૧૦)
૩, નીલ કિશોરભાઈ પટેલ (ધોરણ – ૧૦)
શિક્ષકમિત્ર ઈલેશભાઈ પટેલનાં માર્ગદર્શનમાં પ્રોજેક્ટ રજુ કરવામાં આવેલ છે.
( પ્રોજેક્ટ મોડેલ )
12 November 2014