achievements details
હળવું કંઠ્ય સંગીત સ્પર્ધામાં– દ્વિતીય વિજેતા ( ' અ ' વિભાગ) : ગુજરાતી માધ્યમ
તા.: ૦૧-૧૦-૨૦૧૪ નાં રોજ ચિલોડા – ડભોડા વિભાગ દ્વારા છાલા મુકામે આયોજિત : યુવક મહોત્સવ પ્રતિયોગીતામાં હળવું કંઠ્ય સંગીતસ્પર્ધામાં આધારશીલા ગુજરાતીમાધ્યમનાં વિદ્યાર્થીઓએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે.આધારશીલા પરિવાર આપ સૌને હાર્દિક શુભેચ્છા અર્પે છે.
પ્રતિયોગીતામાં ભાગ લેનારનાં નામ નીચે પ્રમાણે છે.
ધ્વની કુકડિયા
સાથીદાર - હાર્મોનિયમ - ધ્રુતીકા પંડ્યા
- તબલા - મીર પટેલ (2nd STD CBSE)
- ખંજરી - પ્રિયેશ પટેલ (ધોરણ ૯)
02 November 2014