achievements details

ભજન સ્પર્ધા– દ્વિતીય વિજેતા (ખુલ્લો વિભાગ) : ગુજરાતી માધ્યમ

તા.: ૦૧-૧૦-૨૦૧૪ નાં રોજ ચિલોડા – ડભોડા વિભાગ દ્વારા છાલા મુકામે આયોજિત : યુવક મહોત્સવ પ્રતિયોગીતામાં ભજન સ્પર્ધામાં આધારશીલા ગુજરાતીમાધ્યમનાં શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે.આધારશીલા પરિવાર આપ સૌને હાર્દિક શુભેચ્છા અર્પે છે.

પ્રતિયોગીતામાં ભાગ લેનારનાં નામ નીચે પ્રમાણે છે.

                             ધ્રુતીકા પંડ્યા

સાથીદાર   :    તબલા   -   પ્રિયેશ પટેલ (ધોરણ-૯)

                           ઢોલ  -   જીજ્ઞાશા પટેલ

  15 October 2014

  Back to