achievements details
લોકગીત સ્પર્ધા– પ્રથમ વિજેતા (ખુલ્લો વિભાગ) : ગુજરાતી માધ્યમ
તા.: ૦૧-૧૦-૨૦૧૪ નાં રોજ ચિલોડા – ડભોડા વિભાગ દ્વારા છાલા મુકામે આયોજિત : યુવક મહોત્સવ પ્રતિયોગીતામાં લોકગીત સ્પર્ધામાં આધારશીલા ગુજરાતીમાધ્યમનાં શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે.આધારશીલા પરિવાર આપ સૌને હાર્દિક શુભેચ્છા અર્પે છે.
પ્રતિયોગીતામાં ભાગ લેનારનાં નામ નીચે પ્રમાણે છે.
પૂજા હિન્ડોચા
સાથીદાર સમુહ્ગાયક - અર્પિતા પટેલ - અલ્પા ઓઝા
ઢોલ - પ્રિયેશ પટેલ (ધોરણ : ૯)
ખંજરી - જીજ્ઞાશા પટેલ
મંજીરા - ધ્રુતીકા પંડ્યા
15 October 2014