રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા– પ્રથમ વિજેતા (પ્રાથમિક વિભાગ) : ગુજરાતી માધ્યમ
તા.:૦૯-૦૮-૨૦૧૫ નાં રોજ ભારત વિકાસ પરિષદ (મહાવીરનગર શાખા) ગુજરાત મધ્ય પ્રાંત દ્વારા દેવસ્ય સ્કૂલ મુકામે આયોજિત : પ્રાથમિક વિભાગ : રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં આધારશીલા ગુજરાતી માધ્યમનાં વિદ્યાર્થીઓએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. આધારશીલા પરિવાર આપ સૌને હાર્દિક શુભેચ્છા અર્પે છે.
ભાગ લેનાર વિદ્યાર્થીનીઓનાં નામ :
- ધાનાણી ઋતુ સુનીલભાઈ - ધોરણ : ૭
- પટેલ ડિમ્પી ધર્મેન્દ્રભાઈ - ધોરણ : ૭
- ગજેરા કૃતિ મનસુખભાઈ - ધોરણ : ૭
- પટેલ મીરા ગોપાલભાઈ - ધોરણ : ૭
- પટેલ ડેનીશા ચંદ્રકાન્તભાઈ - ધોરણ : ૭
- પટેલ પ્રિયાંશી ધ્રુપતભાઈ - ધોરણ : ૭
- ચૌધરી ધૃતિ પ્રકાશભાઈ - ધોરણ : ૭
- નાવડિયા એષા પરેશભાઈ - ધોરણ : ૬
સ્વરાંકન
- પંડ્યા ધ્રુતિકા દીપકકુમાર
સહાયક
હાર્મોનિયમ - ધ્રુતીકા પંડ્યા
તબલા - વિજય વાઘેલા
ખંજરી - જીજ્ઞાસા પટેલ
2015 August 09