achievements details
તાલુકા કક્ષાની અંડર-૧૯ કબડ્ડી સ્કુલ ગેમ : ૨૦૧૪
તા.: 30-૦૭-૨૦૧૪ નાં રોજ તાલુકા કક્ષા દ્વારા સાદરા મુકામે આયોજિત : અંડર-૧૯ કબડ્ડી સ્કુલ ગેમ પ્રતિયોગીતામાં આધારશીલા ગુજરાતી માધ્યમનાં ચાર વિદ્યાર્થીઓએ પસંદગી પામી જીલ્લા કક્ષામાં રમવા માટે સિલેક્ટ થયેલ છે. આધારશીલા પરિવાર આપ સૌને હાર્દિક શુભેચ્છા અર્પે છે.
પ્રતિયોગીતામાં ભાગ લેનારનાં નામ અને માહિતી નીચે પ્રમાણે છે.
૧, ધ્રુમીલ રમેશભાઈ પટેલ – ધોરણ : ૧૦
2, ધીરજ મોહનભાઈ લીંબાણી – ધોરણ : ૧૦
૩, મીતભારથી ભરતભારથી ગુંસાઈ – ધોરણ : ૧૨ કોમર્સ
4, બીપીન મેલાભાઈ ભોઈ – ધોરણ : ૧૨ કોમર્સ
26 November 2014